સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ અંગે તા.૦૧/૦૩/૨૦૨૫ ના રોજ આપેલ જાહેરાત અન્વયે તા.૦૧/૦૪/૨૦૨૫ થી ઉમેદવારોએ અરજી કરવાની હતી. જે તારીખને બદલે સુધારો કરી નવી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે જેની સંબંધિતોએ નોંધ લેવી.
રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે માધ્યમવાર અને વિષયવાર ફાઇનલ શાળા ફાળવણી થયેલ ઉમેદવારોની યાદી તા.૧૨/૦૮/૨૦૨૫ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૨૨/૦૭/૨૦૨૫ થી તા.૨૪/૦૭/૨૦૨૫ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૨૨/૦૭/૨૦૨૫ થી તા.૨૮/૦૭/૨૦૨૫ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.
સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૬/૦૭/૨૦૨૫ના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરેલ છે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૬/૦૭/૨૦૨૫ના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરેલ છે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવેલ છે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે. PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૭/૨૦૨૫ થી તા.૧૩/૦૭/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે શાળા પસંદગી કરવા માટેની મુદ્દત તા.૦૮/૦૭/૨૦૨૫ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી લંબાવવામાં આવે છે
સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૫/૦૭/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે. PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૫/૦૭/૨૦૨૫ થી તા.૦૭/૦૭/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૨૭/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.
બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૨૭/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.
રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી - ૨૦૨૪ અન્વયે બંને ભરતીમાં પ્રોવિઝનલ શાળા ફાળવણી થયેલ હોય તેવા યાદી મુજબના ૧૨૮૧ ઉમેદવારોએ તા.૨૫/૦૬/૨૦૨૫ ના રાત્રે ૧૧:૫૯ કલાક સુધી બંને પૈકી કોઈ એક ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા અને અન્ય ભરતીમાંથી ઉમેદવારી રદ કરવા અંગે ઓનલાઇન સંમતિ આપવાની રહેશે.
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૧/૦૬/૨૦૨૫ના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરેલ છે.
બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૧/૦૬/૨૦૨૫ના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરેલ છે.
સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૧૬/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે. જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૧૬/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે. જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.
બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૬/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે. PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૬/૦૬/૨૦૨૫ થી તા.૦૯/૦૬/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.
બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવેલ છે.
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૬/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે. PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૬/૦૬/૨૦૨૫ થી તા.૦૯/૦૬/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવેલ છે.