દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ-૨૦૨૫ અંતર્ગત બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી અન્વયે ઓનલાઇન શાળા પસંદગી આપનાર ઉમેદવારોને મેરીટ કમ પ્રેફરન્સના આધારે શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલ છે. શાળા ફાળવણી થયેલ ઉમેદવારો પોતાના લોગ-ઇન માંથી તા.૨૮/૦૯/૨૦૨૬ થી તા.૦૬/૧૦/૨૦૨૬ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.